નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

  • A
    થાયલેકોઇડ તંત્ર કણાભસૂત્રમાં હાજર હોય છે.
  • B
    હરિતકણ અને કણાભસૂત્ર બંનેમાં $DNA$ હોય છે.
  • C
    હરિતકણ સામાન્ય રીતે કણાભસૂત્ર કરતા મોટા હોય છે.
  • D
    હરિતકણ અને કણાભસૂત્ર બંને અંદરની અને બહારની પટલ ધરાવે છે.

Explore More

Similar Questions

"પ્લાઝ્મા જેલ" એ કોનું નામ છે?

લાઈટ કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપમાં ઓઈલ ઈમર્ઝન લેન્સની મેગ્નિફાઈંગ પાવર (મોટવણી ક્ષમતા) ...... છે. ($X$ માં)

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

$i.$ કોષોનો આકાર તેઓ જે કાર્ય કરે છે તેના આધારે બદલાઈ શકે છે.
$ii.$ માનવ $RBC$ નો વ્યાસ આશરે $7.0 \, \mu m$ હોય છે.
$iii.$ કોષરસ એ કોષીય પ્રવૃત્તિઓનું મુખ્ય ક્ષેત્ર છે.
$iv.$ કોષને જીવંત અવસ્થામાં રાખવા માટે કોષરસમાં વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે.

કોષ અંગિકાઓને . . . . . . પદ્ધતિ દ્વારા અલગ પાડવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo