નીચેનામાંથી કઈ પટલમય કોષીય અંગિકાઓ છે?

  • A
    કોષકેન્દ્રિકા,રિબોઝોમ્સ અને કણાભસૂત્ર
  • B
    રંગસૂત્રો,રિબોઝોમ્સ અને અંતઃકોષરસજાળ
  • C
    અંતઃકોષરસજાળ,રિબોઝોમ્સ અને કોષકેન્દ્રિકા
  • D
    લાયસોઝોમ્સ,ગોલ્ગીકાય અને કણાભસૂત્ર

Explore More

Similar Questions

પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણ ...... થાય છે.

બેક્ટેરિયા સિવાયના બધા જ કોષો તેમના કોષરસસ્તરની અંદર શું ધરાવે છે?

નીચે આપેલ પૈકી કઈ અંગિકા અંતઃપટલમય તંત્રનો ભાગ નથી?

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ લાક્ષણિક બેક્ટેરિયલ$(p)$ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન
$(2)$ રીબોઝોમ$(q)$ $1-2 \ \mu m$
$(3)$ લાંબા અને શાખિત$(r)$ બેક્ટેરિયલ રૂપાંતરણનું નિયંત્રણ
$(4)$ પ્લાઝમિડ$(s)$ ચેતાકોષ

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: કણાભસૂત્ર અને હરિતકણ બંને બેવડી પટલમય અંગિકાઓ છે.
વિધાન $II$: હરિતકણની તુલનામાં કણાભસૂત્રનું અંતઃપટલ પ્રમાણમાં વધુ પ્રવેશશીલ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo