$1\% \ (wt/vol) \ KCl$ નું દ્રાવણ $80\%$ જેટલું આયનીકરણ પામે છે. $27 \ ^oC$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ .......... $atm$ થશે.

  • A
    $6.95$
  • B
    $5.94$
  • C
    $2.71$
  • D
    $3.30$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,$6 \ g$ યુરિયાને $500 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે? $(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$ $(C=12; N=14; O=16; H=1)$

$10 \ g/L$ યુરિયા ધરાવતું દ્રાવણ એ $5\%$ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ સાથે આઇસોટોનિક છે. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું આણ્વીય દળ ..... $g/mol$ થાય.

$FeCl_3$ એ $K_4[Fe(CN)_6]$ સાથે જલીય દ્રાવણમાં પ્રક્રિયા કરીને વાદળી રંગ આપે છે. આ દ્રાવણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધપારગમ્ય પટલ $(SPM)$ દ્વારા અલગ કરવામાં આવ્યા છે. અભિસરણ (osmosis) ને કારણે શું થશે?

જ્યારે કોઇ ચોક્કસ દ્રાવણનું તાપમાન $37\, ^\circ C$ થી વધારીને $327\, ^\circ C$ કરવામાં આવે,ત્યારે તેના અભિસરણ દબાણમાં કેટલા ગણો ફેરફાર થશે?

$27^\circ C$ તાપમાને $100 \ mL$ દ્રાવણમાં $4 \ g$ અબાષ્પશીલ કાર્બનિક દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ $500 \ cm$ મરક્યુરી છે. તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo