$0.5\,\Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી $9\, V$ ની બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત નેટવર્ક સાથે જોડવામાં આવી છે. બધા એમીટર $A_1, A_2, A_3$ અને વોલ્ટમીટર $V$ આદર્શ છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    $A_1$ નું રીડિંગ $2\, A$ છે
  • B
    $A_1$ નું રીડિંગ $18\, A$ છે
  • C
    $V$ નું રીડિંગ $9\, V$ છે
  • D
    $V$ નું રીડિંગ $7\, V$ છે

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$8 \Omega$ અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $1.5 \text{ A}$ છે. પરિપથમાં વહેતો કુલ વિદ્યુતપ્રવાહ $(I)$ કેટલો હશે ($\text{ A}$ માં)?

નીચે આપેલ પરિપથમાં,$1 \,\Omega$ નો અવરોધ $P$ જેટલો પાવર વ્યય કરે છે. જો આ અવરોધને $9 \,\Omega$ ના અવરોધ વડે બદલવામાં આવે,તો તેમાં વ્યય થતો પાવર કેટલો હશે?

આપેલ પરિપથમાં,સ્વીચ બંધ કર્યા પછી એમીટરનું રીડિંગ બમણું થાય છે. દરેક અવરોધનું મૂલ્ય $R = 1\,\Omega$ છે અને આદર્શ કોષનું $e.m.f. = 10\, V$ છે. તો,એમીટરના કોઈલનો અવરોધ ................ $\Omega$ હશે.

$r$ આંતરિક અવરોધ ધરાવતો એક કોષ $n r$ જેટલા બાહ્ય અવરોધ સાથે જોડાયેલ છે. તો કોષના ટર્મિનલ વોલ્ટેજ અને emf નો ગુણોત્તર કેટલો થાય?

આપેલ પરિપથમાં $2\,\Omega$ અવરોધમાંથી વહેતો પ્રવાહ ............ $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo