પાણીમાં કેન સુગરના $5 \%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \, K$ છે. જો શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \, K$ હોય,તો પાણીમાં $5 \%$ ગ્લુકોઝના દ્રાવણનું ઠારબિંદુ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કેન સુગરના દ્રાવણ માટે:
$\Delta T_{f} = (273.15 - 271) \, K = 2.15 \, K$.
$5 \%$ દ્રાવણ એટલે $95 \, g$ પાણીમાં $5 \, g$ દ્રાવ્ય.
કેન સુગરનું મોલર દળ $(C_{12}H_{22}O_{11}) = 342 \, g \, mol^{-1}$.
મોલાલિટી $(m) = \frac{5 / 342}{0.095} \, mol \, kg^{-1} = 0.1537 \, mol \, kg^{-1}$.
$K_{f} = \frac{\Delta T_{f}}{m} = \frac{2.15}{0.1537} = 13.99 \, K \, kg \, mol^{-1}$.
ગ્લુકોઝના દ્રાવણ માટે:
ગ્લુકોઝનું મોલર દળ $(C_{6}H_{12}O_{6}) = 180 \, g \, mol^{-1}$.
મોલાલિટી $(m) = \frac{5 / 180}{0.095} \, mol \, kg^{-1} = 0.2926 \, mol \, kg^{-1}$.
$\Delta T_{f} = K_{f} \times m = 13.99 \times 0.2926 = 4.09 \, K$.
ગ્લુકોઝના દ્રાવણનું ઠારબિંદુ $= 273.15 - 4.09 = 269.06 \, K$.

Explore More

Similar Questions

$1000 \ g$ $1,4$-ડાયઓકઝેન માટે,ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 4.9 \ K \ kg \ mol^{-1}$ છે. ડાયઓકઝેનમાં બનાવેલા $0.001 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે?

$60 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા દ્રાવ્યનું દળ કેટલું હશે જ્યારે તેને $98 \ g$ દ્રાવકમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે ($g$ માં)? (દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.71 \ K \ kg \ mol^{-1}$ છે)

મોલલ અવનયન અચળાંક એટલે શું? તેનું સમીકરણ તારવો.

જો $100 \ g$ પાણીમાં $5 \ g$ ગ્લુકોઝ ઓગળતા ઠારબિંદુમાં અવનયન $2.15 \ K$ થતું હોય,તો પાણીનો ક્રાયોસ્કોપિક અચળાંક કેટલો હશે? (ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

બ્રોમોફોર્મનું સામાન્ય ઠારબિંદુ $7.734^{\circ} C$ છે અને તેનો $K_{f} = 14.4^{\circ} C / m$ છે. $100 \ g$ બ્રોમોફોર્મમાં $2.60 \ g$ અજ્ઞાત પદાર્થનું દ્રાવણ $5.43^{\circ} C$ તાપમાને ઠરે છે. અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo