$10\,m$ લાંબી સીડી એવી રીતે મૂકવામાં આવી છે કે તેનો નીચેનો છેડો દીવાલના પાયાથી $5\,m$ દૂર રહે છે. સીડી દ્વારા દીવાલ સાથે અને જમીન સાથે બનતા ખૂણા શોધો.

  • A
    દીવાલ સાથે $30^\circ$,જમીન સાથે $60^\circ$
  • B
    દીવાલ સાથે $60^\circ$,જમીન સાથે $30^\circ$
  • C
    દીવાલ સાથે $45^\circ$,જમીન સાથે $45^\circ$
  • D
    દીવાલ સાથે $90^\circ$,જમીન સાથે $0^\circ$

Explore More

Similar Questions

$150\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી જોતા,જમીન પર રહેલી સાયકલનો અવસેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. સાયકલ ટાવરથી કેટલી દૂર છે?

Difficult
View Solution

લાઈટહાઉસની ટોચ પરથી બે હોડીઓ $A$ અને $B$ ના અવસેધકોણ અનુક્રમે $25^{\circ}$ અને $40^{\circ}$ છે. તો લાઈટહાઉસથી $\ldots \ldots \ldots \ldots$.

અવલોકન બિંદુથી કોઈ વસ્તુનું અવલોકન કરતી વખતે જો અવસેધકોણ (angle of depression) મળે,તો અવલોકન હેઠળની વસ્તુ $\ldots \ldots \ldots . . .$

$1.5 \ m$ ઊંચો એક નિરીક્ષક $22 \ m$ ઊંચા ટાવરથી $20.5 \ m$ દૂર ઊભો છે. નિરીક્ષકની આંખથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ શોધો. ($^{\circ}$ માં)

એક થાંભલો જમીન પર સીધો ઊભો છે. થાંભલાની ટોચ સાથે બાંધેલો એક તાર જમીન પરના એક બિંદુ સાથે જોડાયેલ છે. જો તારની લંબાઈ $7 \, m$ હોય અને તાર જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતો હોય,તો થાંભલાની ઊંચાઈ ($m$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo