હાઇડ્રોજન અને હિલિયમનું $10 \ g$ મિશ્રણ $0.0125 \ m^{3}$ ક્ષમતા ધરાવતા પાત્રમાં $6 \ bar$ અને $27^{\circ}C$ તાપમાને રાખેલું છે. મિશ્રણમાં હિલિયમનું દળ $g$ માં કેટલું હશે? (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ ($H$ અને $He$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $1 \ u$ અને $4 \ u$ છે)

  • A
    $8$
  • B
    $7$
  • C
    $6$
  • D
    $5$

Explore More

Similar Questions

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $He$ અને $Ne$ વાયુઓનું મિશ્રણ છે. મિશ્રણના દળના $20 \%$ $He$ છે. $He$ અને $Ne$ ના આંશિક દબાણનો ગુણોત્તર શું છે?

$20 \ bar$ દબાણે $4:1$ ના મોલર પ્રમાણ ધરાવતા $He$ અને $CH_4$ નું મિશ્રણ એક પાત્રમાં છે. પાત્રમાં છિદ્ર હોવાને કારણે પાત્રમાંથી વાયુ મિશ્રણ લીક થાય છે. તો શરૂઆતમાં પ્રસરણ પામતા વાયુ મિશ્રણનું પ્રમાણ શું હશે ($: 1$ માં)?

Difficult
View Solution

વિધાન : ઊંચાઈ પર બરફ ઝડપથી ઓગળે છે.
કારણ : ઊંચાઈ પર વાતાવરણીય દબાણ વધારે હોય છે.

જો $CH_4$ અને $O_2$ નો મોલર ગુણોત્તર $1:2$ હોય,તો $O_2$ અને $CH_4$ ના પ્રસરણ દરનો ગુણોત્તર અનુક્રમે કેટલો થશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo