$12\,V$ ની બેટરી $6\,\Omega$ અવરોધ ધરાવતા કોઈલ સાથે સ્વીચ દ્વારા જોડાયેલ છે,જે પરિપથમાં અચળ પ્રવાહ વહેવડાવે છે. સ્વીચ $1\,ms$ માં ખોલવામાં આવે છે. કોઈલ પર ઉદ્ભવતું emf $20\,V$ છે. કોઈલનું ઇન્ડક્ટન્સ ........... $mH$ છે.

  • A
    $5$
  • B
    $12$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

એક સોલેનોઇડની લંબાઈ $1 \,m$ અને આડછેદનું ક્ષેત્રફળ $0.02 \,m^2$ છે. જો સોલેનોઇડમાં આંટાની સંખ્યા $5000$ હોય, તો સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ કેટલું થાય ($\pi \,H$ માં)?

$n$ આંટા ધરાવતા કોઈલ (ગૂંચળા) માં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા,દરેક આંટા દીઠ $\phi$ જેટલું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે. જો કોઈલનું આત્મપ્રેરકત્વ $L$ હોય,તો તેમની વચ્ચેનો સંબંધ જણાવો:

એક વર્તુળાકાર ગૂંચળામાં $70$ આંટા છે અને તેની ત્રિજ્યા $10 \,cm$ છે। $2 \times 10^{-3} \,T$ ના મૂલ્યનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાને લંબ રૂપે લાગુ પાડવામાં આવે છે। જ્યારે ગૂંચળામાં પ્રવાહ $2.2 \,A$ હોય ત્યારે ગૂંચળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય થાય છે। તો ગૂંચળાનું ઇન્ડક્ટન્સ શોધો। ($\,mH$ માં)

એક સોલેનોઈડ માટે,આંટાની ઘનતા અચળ રાખીને જો તેની લંબાઈ અડધી કરવામાં આવે અને તેની આડછેદની ત્રિજ્યા બમણી કરવામાં આવે,તો સોલેનોઈડનું ઇન્ડક્ટન્સ કેટલા ટકા $(\%)$ વધશે?

એક કોઈલ $N$ આંટા ધરાવે છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ $I$ એમ્પીયર છે,જેના પરિણામે $L$ હેન્રીનું આત્મ-પ્રેરકત્વ મળે છે. જો પ્રવાહ બદલાઈને $5I$ $A$ થાય,તો નવું આત્મ-પ્રેરકત્વ . . . . . . $H$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo