આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $2 \ \mu F$ કેપેસિટર ચાર્જ કરવામાં આવે છે. જ્યારે સ્વિચ $S$ ને સ્થિતિ $2$ પર ફેરવવામાં આવે,ત્યારે તેની સંગ્રહિત ઉર્જાનો કેટલા ટકા વ્યય થાય છે ($\%$ માં)?

  • A
    $0$
  • B
    $20$
  • C
    $75$
  • D
    $80$

Explore More

Similar Questions

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા અને અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર ધરાવતા બે અલગ કરેલા ગોળાઓને એકબીજા સાથે જોડવામાં આવે છે. તો:

એક કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. બેટરી દૂર કરવામાં આવે છે અને બીજું સમાન અનચાર્જ્ડ કેપેસિટર સમાંતરમાં જોડવામાં આવે છે. પરિણામી તંત્રની કુલ સ્થિત-વિદ્યુત ઉર્જા:

$2 \mu F$ ના કેપેસિટરને $10 \ V$ ના સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. અન્ય $4 \mu F$ ના કેપેસિટરને $20 \ V$ ના સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ આ બંને કેપેસિટરને એક લૂપમાં એવી રીતે જોડવામાં આવે છે કે એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડાય. પરિપથમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે? ($\mu J$ માં)

$1\,cm$ અને $2\,cm$ ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાઓને અનુક્રમે $10^{-2}\,C$ અને $5 \times 10^{-2}\,C$ વિદ્યુતભાર આપવામાં આવે છે. જો તેમને વાહક તાર વડે જોડવામાં આવે,તો નાના ગોળા પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે?

$2\,\mu F$ નો એક કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર્જ થયેલ છે. જ્યારે સ્વિચ $S$ ને સ્થિતિ $2$ પર ફેરવવામાં આવે છે,ત્યારે તેની સંગ્રહિત ઉર્જાનો કેટલા ટકા વ્યય થાય છે? ......$\%$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo