$4 \mu F$ નો કેપેસિટર અને $2.5 \, M\Omega$ નો અવરોધ $12 \, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. કેટલા સમય પછી કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત,અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવત કરતા $3$ ગણો થશે? (આપેલ છે: $\ln(2) = 0.693$)

  • A
    $13.86$
  • B
    $6.93$
  • C
    $7$
  • D
    $14$

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથમાં કેપેસિટર $C$ પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

આપેલ આકૃતિમાં,$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

આપેલ પરિપથમાં,જ્યારે સમય $t = 0$ પર કી $K$ દબાવવામાં આવે છે,ત્યારે અવરોધ $AB$ માંથી વહેતા પ્રવાહ $I$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર $C$ દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર . . . . . . $\mu C$ છે.

$4\, \mu F$ નો કેપેસિટર $1\, M\Omega$ ના અવરોધ દ્વારા $15\, V$ ના સપ્લાય સાથે જોડાયેલ છે. કેપેસિટરને તેના અંતિમ ચાર્જના $63.2\%$ સુધી ચાર્જ થવા માટે લાગતો સમય......$s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo