એક $25\, W$,$220\, V$ નો બલ્બ અને એક $100\, W$,$220\, V$ નો બલ્બ $220\, V$ ની લાઇન સાથે સમાંતર જોડેલા છે. કયો બલ્બ વધુ તેજસ્વી પ્રકાશશે?

  • A
    $25\, W$ નો બલ્બ
  • B
    $100\, W$ નો બલ્બ
  • C
    બંનેની તેજસ્વીતા સમાન હશે
  • D
    પહેલા $25\, W$ અને પછી $100\, W$

Explore More

Similar Questions

બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન સાથે બદલાય છે. જો $220 \ V$ અને $100 \ W$ રેટિંગ ધરાવતા બલ્બને $(220 \times 0.8) \ V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે,તો વપરાતો સાચો પાવર કેટલો હશે?

Difficult
View Solution

એક વાહકમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા તેના તાપમાનમાં $4\,^oC$ નો વધારો જોવા મળે છે. જો વિદ્યુતપ્રવાહને ત્રણ ગણો કરવામાં આવે,તો તાપમાનમાં થતો વધારો .............. $^oC$ થશે.

લાંબા અંતરે વિદ્યુત પાવરના પ્રસારણ દરમિયાન ઓહ્મિક લોસ ઘટાડવા માટે તેને ખૂબ ઊંચા વોલ્ટેજ પર કેમ મોકલવામાં આવે છે?

જો સર્કિટમાં અવરોધકમાંથી વહેતો પ્રવાહ $3 \%$ વધે,તો અવરોધક દ્વારા વ્યય થતો પાવર

તમને $25\, W$,$40\, W$ અને $60\, W$ ના ત્રણ બલ્બ આપવામાં આવ્યા છે. તેમાંથી કોનો અવરોધ સૌથી ઓછો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo