એક થેલીમાં $6$ સફેદ,$7$ લાલ અને $5$ કાળા દડા છે. જો થેલીમાંથી યાદચ્છિક રીતે $3$ દડા કાઢવામાં આવે,તો તે બધા સફેદ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{20}{204}$
  • B
    $\frac{5}{204}$
  • C
    $\frac{1}{3}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1, 2, 3, 4, 5$ અંકોનો ઉપયોગ કરીને બનતી બે અંકની સંખ્યા $4$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો (અંકોનું પુનરાવર્તન માન્ય છે).

નોકરી માટેના $13$ અરજદાર પૈકી $5$ સ્ત્રીઓ અને $8$ પુરૂષો છે. તે નોકરી માટે બે વ્યક્તિઓને પસંદ કરવા ઈચ્છે છે. તો પસંદ કરાયેલ વ્યક્તિ પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી હોવાની સંભાવના કેટલી થાય?

Difficult
View Solution

$7$ માળની ઇમારતના ભોંયરામાં (ભોંયરા સિવાય) $5$ વ્યક્તિઓ લિફ્ટમાં પ્રવેશે છે. જો તેઓમાંથી દરેક સ્વતંત્ર રીતે અને સમાન સંભાવના સાથે $7$ માળમાંથી કોઈપણ માળે ઉતરી શકે છે, તો તમામ $5$ વ્યક્તિઓ અલગ-અલગ માળે ઉતરે તેની સંભાવના કેટલી છે?

$3$ પત્રો $3$ પરબિડીયામાં યાદચ્છિક રીતે મૂકવામાં આવે છે. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જાય તેની સંભાવના કેટલી?

$20$ ક્રમિક પૂર્ણાંકોમાંથી કોઈપણ બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo