એક દડાને સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ઉપર ફેંકવામાં આવે છે. તો,તે જમીન પર પાછો ફરે તે ક્ષણ સુધીમાં વેગમાનમાં થતો કુલ ફેરફાર કેટલો હશે?

  • A
    ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $\times$ કુલ ઉડ્ડયન સમય
  • B
    દડાનું વજન $\times$ અડધો ઉડ્ડયન સમય
  • C
    દડાનું વજન $\times$ કુલ ઉડ્ડયન સમય
  • D
    દડાનું વજન $\times$ સમક્ષિતિજ અવધિ

Explore More

Similar Questions

$Assertion$ (વિધાન) : બે પદાર્થો વચ્ચેની ઝડપી અથડામણ એ ધીમી અથડામણ કરતા વધુ હિંસક હોય છે; ભલે પ્રારંભિક અને અંતિમ વેગ સમાન હોય.
$Reason$ (કારણ) : પ્રથમ કિસ્સામાં વેગમાનમાં ફેરફારનો દર વધારે હોય છે.

આકૃતિઓ $(a)$,$(b)$,$(c)$ અને $(d)$ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. કઈ આકૃતિમાં ઈમ્પલ્સ (આઘાત) સૌથી વધુ છે?

એક કણ પર બળ લાગે છે જેના ઘટકોનો સમય સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. $0.1\,s$ માં કણના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

એક સમાન ગતિ કરતી ક્રિકેટના દડાને બેટ વડે ખૂબ જ ટૂંકા સમયના અંતરાલ માટે ફટકારીને પાછો વાળવામાં આવે છે. સમય સાથે તેના પ્રવેગમાં થતા ફેરફારને દર્શાવો (પાછળની દિશામાં પ્રવેગને ધન લો).

$30 \, N$ નું બળ લગાડીને એક પદાર્થને પ્રવેગિત કરવામાં આવે છે. $2 \, sec$ પછી પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ............ $kg \cdot m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo