$227^{\circ}C$ તાપમાને રહેલી એક કૃષ્ણ પદાર્થ (black body) $5 \ cal/cm^2-sec$ ના દરે ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. $727^{\circ}C$ તાપમાને,એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જિત ઉષ્માનો દર $cal/cm^2-sec$ માં કેટલો હશે?

  • A
    $80$
  • B
    $160$
  • C
    $250$
  • D
    $500$

Explore More

Similar Questions

$\int\left(\sqrt{\frac{a+x}{a-x}}+\sqrt{\frac{a-x}{a+x}}\right) d x$ ની કિંમત શોધો.

$\left(-1, \frac{\pi}{2}\right)$ માંથી પસાર થતી અને $\sqrt{3} \sin \theta + 2 \cos \theta = \frac{4}{r}$ ને લંબ રેખા કઈ છે?

મેન્ડેલે બગીચાના વટાણાના છોડમાં આનુવંશિક અભ્યાસ માટે નીચેનામાંથી કયા લક્ષણની પસંદગી કરી ન હતી?

વિધાન $(A)$ $300 \ K$ તાપમાને,$16 \ g$ મિથેનની ગતિઊર્જા $32 \ g$ ઓક્સિજનની ગતિઊર્જા જેટલી હોય છે.
કારણ $(R)$ અચળ તાપમાને,તમામ વાયુઓના એક મોલની ગતિઊર્જા સમાન હોય છે.

$L$ લંબાઈની એક સમાન સાંકળ આડી ટેબલ પર પડેલી છે. જો સાંકળ અને ટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય, તો ટેબલ પરની બાકીની સાંકળને ખલેલ પહોંચાડ્યા વિના ટેબલની ધાર પરથી લટકી શકે તેવી સાંકળની મહત્તમ લંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo