$0.50 \ kg$ દળનો એક બ્લોક લીસી સપાટી પર $2.00 \ ms^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે. તે $1.00 \ kg$ ના બીજા સ્થિર દળ સાથે અથડાય છે અને ત્યારબાદ તેઓ એક પદાર્થ તરીકે સાથે ગતિ કરે છે. અથડામણ દરમિયાન ઉર્જાનો વ્યય .............. $J$ છે.

  • A
    $1.00$
  • B
    $0.67$
  • C
    $0.34$
  • D
    $0.16$

Explore More

Similar Questions

જો $8x^2 - 6xy + y^2 = 0$ રેખાઓની જોડી અને $2x + 3y = a$ રેખા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $7$ હોય,તો $a$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયા સજીવોમાં પેપ્ટીડોગ્લાયકેનની બનેલી કોષદીવાલ જોવા મળે છે?

એક સરળ આવર્ત પ્રગામી તરંગ $y = y_0 \sin 2 \pi (nt - \frac{x}{\lambda})$ દ્વારા આપવામાં આવે છે. જો તરંગનો વેગ એ મહત્તમ કણ વેગના $\left(\frac{1}{8}\right)$ ભાગનો હોય,તો તરંગલંબાઈ કેટલી હશે?

પૃથ્વીની આસપાસ $3R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી $5R$ જેટલી ઊંચી ત્રિજ્યાની કક્ષામાં $m$ દળના પદાર્થને સ્થાનાંતરિત કરવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo