$W$ વજનનો એક બ્લોક $\mu$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર પડેલો છે. બ્લોકને ન્યૂનતમ બળ લગાડીને ગતિ કરાવવો છે. તો સમક્ષિતિજ સાથે જે ખૂણે $\theta$ બળ લગાડવું જોઈએ અને બળ $F$ નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

  • A
    $\theta = \tan^{-1}(\mu), F = \frac{\mu W}{\sqrt{1 + \mu^2}}$
  • B
    $\theta = \tan^{-1}\left(\frac{1}{\mu}\right), F = \frac{\mu W}{\sqrt{1 + \mu^2}}$
  • C
    $\theta = 0, F = \mu W$
  • D
    $\theta = \tan^{-1}\left(\frac{\mu}{1 + \mu}\right), F = \frac{\mu W}{1 + \mu}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\, kg$ દળ ધરાવતા બ્લોક $A$ અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_s = 0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ $kg$ માં શોધો જેથી બંને બ્લોક ગતિ ન કરે. દોરી અને ગરગડીને લીસી અને દળરહિત માનવામાં આવે છે. $(g = 10\, m/s^2)$

ગતિ કરતી કારનો મહત્તમ પ્રવેગ ($m s^{-2}$ માં) ગણો જેથી કારના તળિયે પડેલી વસ્તુ સ્થિર રહે. વસ્તુ અને તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ છે $(g = 10 m s^{-2})$.

$m$ દળ ધરાવતા એક પદાર્થને ખરબચડી સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $= \mu$) પર રાખવામાં આવ્યો છે. પદાર્થ પર એક સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે,પરંતુ તે ગતિ કરતો નથી. પદાર્થ પર લાગતા લંબબળ (normal reaction) અને ઘર્ષણ બળનું પરિણામી બળ $F$ છે,જ્યાં $F$ શું છે?

જો બ્લોક $A$ નું દળ $10\,kg$ હોય,સ્થિત ઘર્ષણાંક $\mu_s = 0.2$ અને ગતિક ઘર્ષણાંક $\mu_k = 0.2$ હોય,તો ગતિ શરૂ કરવા માટે બ્લોક $B$ નું દળ શોધો.

ઘર્ષણ એટલે શું? અપેક્ષિત ગતિ (impending motion) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo