એક પદાર્થ $10 \, cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તે તેના મધ્યમાન સ્થાનથી $5 \, cm$ અંતરે હોય ત્યારે એર જેટ દ્વારા પદાર્થનો વેગ ત્રણ ગણો કરવામાં આવે છે. દોલનનો નવો કંપનવિસ્તાર $\sqrt{x} \, cm$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

  • A
    $900$
  • B
    $800$
  • C
    $100$
  • D
    $700$

Explore More

Similar Questions

એક કણ $x = 0$ ની આસપાસ $x$-અક્ષ પર $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા $(PE)$ તેની ગતિ ઊર્જા $(KE)$ જેટલી થાય,ત્યારે કણનું સ્થાન શું હશે?

$SHM$ કરતા કણનું સ્થાનાંતર $y = 5 \sin \left(4t + \frac{\pi}{3}\right)$ દ્વારા આપવામાં આવે છે. જો $T$ એ આવર્તકાળ હોય અને કણનું દળ $2 \text{ g}$ હોય, તો $t = \frac{T}{4}$ સમયે કણની ગતિઊર્જા કેટલી હશે ($\text{ J}$ માં)?

સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતા કણની ગતિઊર્જા $pv^2$ છે અને સ્થિતિઊર્જા $qx^2$ છે,જ્યાં $v$ એ મધ્યમાન સ્થાનથી $x$ અંતરે વેગ છે. તેનો આવર્તકાળ કયા પદ દ્વારા દર્શાવવામાં આવે છે?

સરળ આવર્ત દોલકની કુલ ઉર્જા કોના પ્રમાણમાં હોય છે?

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની કુલ ઉર્જા $E$ છે. જ્યારે સ્થાનાંતર કંપવિસ્તારના અડધા જેટલું હોય,ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo