એક પેટીમાં $10$ કેરીઓ છે,જેમાંથી $4$ બગડેલી છે. $2$ કેરીઓ એકસાથે બહાર કાઢવામાં આવે છે. જો તેમાંથી એક સારી માલૂમ પડે,તો બીજી પણ સારી હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{8}{15}$
  • C
    $\frac{5}{18}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

ગણિતનો એક દાખલો ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તેમના દ્વારા દાખલો ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. દાખલો ઉકેલાય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક બાઈનરી સંખ્યા $16$ બીટ્સની બનેલી છે. ખોટા બીટ આવવાની સંભાવના $p$ છે અને અલગ-અલગ બીટ્સમાં ભૂલો એકબીજાથી સ્વતંત્ર છે. ખોટી સંખ્યા બનવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ સોમવાર હોય તેની સંભાવના કેટલી છે?

ધારો કે $n \ge 3$ વ્યક્તિઓ એક હરોળમાં બેઠી છે. તેમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેઓ સાથે ન હોય તેની સંભાવના કેટલી છે?

એક પરિવારમાં બે બાળકો છે. બંને બાળકો છોકરા હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo