એક પેટીમાં $10$ લાલ દડા અને $15$ લીલા દડા છે. જો બે દડા ક્રમશઃ કાઢવામાં આવે,તો એક દડો લાલ અને બીજો દડો લીલો હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{1}{4}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે,જેથી $P(A) = 1/2$ અને $P(B) = 1/3$ છે. તો $P$ ($A$ પણ નહીં અને $B$ પણ નહીં) ની કિંમત શોધો.

બે પાસા ફેંકવામાં આવે છે. સરવાળો બેકી સંખ્યા હોય તેની સંભાવના શોધો.

$2$ પાસાને એકવાર ફેંકતા,એક પાસા પર $2$ નો ગુણક અને બીજા પાસા પર $3$ નો ગુણક મળે તેની સંભાવના કેટલી છે?

$3$ સિક્કા ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી $2$ છાપ મળે તેની સંભાવના શોધો.

$15$ ખેલાડીઓમાંથી,$8$ બેટ્સમેન છે અને $7$ બોલર છે. $6$ બેટ્સમેન અને $5$ બોલરની ટીમ પસંદ કરવામાં આવે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo