એક છોકરો વર્ણાંધ (colour blind) છે. તેની બે બહેનોમાંથી એક વર્ણાંધ છે અને એક વાહક (સામાન્ય) છે. તો તેના પરિવારમાં કોણ વર્ણાંધ છે?

  • A
    પિતા
  • B
    તેના દાદા અને માતા
  • C
    માતા
  • D
    તેના દાદા

Explore More

Similar Questions

આપેલ સંકેત શું દર્શાવે છે?

જો બંને માતા-પિતા થેલેસેમિયા માટે વાહક હોય,જે એક ઓટોસોમલ રિસેસિવ (દૈહિક પ્રચ્છન્ન) વિકાર છે,તો ગર્ભાવસ્થામાં અસરગ્રસ્ત બાળક થવાની શક્યતા કેટલી છે?

વર્ણાંધતા (Colour blindness) એ છે

પુરુષ અને સ્ત્રી બંને સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે,જોકે તેમના પિતા વર્ણાંધ હતા અને માતાઓમાં વર્ણાંધતા માટે કોઈ જનીન નહોતું. તેમની પુત્રી વર્ણાંધ થવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

હિમોફીલીયા માદા કરતા નરમાં વધુ જોવા મળે છે,કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo