એક છોકરો $85 \, m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પર ઉભો છે અને એક દડાને અમુક ઝડપથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકે છે. જો $5.25 \, s$ પછી તેને દડો જમીન પર અથડાવાનો અવાજ સંભળાય,તો છોકરાએ દડાને જે ઝડપથી ફેંક્યો હતો તે ઝડપ .......... $m/s$ છે ($g = 10 \, m/s^2$ અને હવામાં અવાજની ઝડપ $= 340 \, m/s$ લો).

  • A
    $6$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

એક દડાને $h$ ઊંચાઈથી ઊભી રીતે નીચે પાડવામાં આવે છે અને તે જમીન પર સ્થિતિસ્થાપક રીતે ઉછળે છે (આકૃતિ જુઓ). નીચેનામાંથી કયો આલેખ સમયના વિધેય તરીકે દડાના પ્રવેગને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

એક છોકરો પુલ પરથી દડાને $5 \ m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકે છે. તે $2 \ s$ પછી પાણીની સપાટીને અથડાય છે. પુલની ઊંચાઈ કેટલી હશે ($m$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

એક પથ્થરને અમુક ઊંચાઈએથી નીચે ફેંકવામાં આવે છે જે $5\, s$ માં જમીન પર પહોંચે છે. જો પથ્થરને $3\, s$ ના પતન પછી અટકાવવામાં આવે અને ફરીથી પડવા દેવામાં આવે,તો બાકીના અંતર માટે પથ્થરને જમીન પર પહોંચતા લાગતો સમય કેટલો હશે........$s$?

શિરોલંબ દિશામાં ફેંકવામાં આવેલા પદાર્થનો તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પ્રવેગ કેટલો હોય છે?

એક દડાને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તે તેની મહત્તમ ઊંચાઈના અડધા ભાગ પર પહોંચે છે ત્યારે તેની ઝડપ $10 \; m/s$ હોય છે. દડો કેટલી ઊંચાઈ સુધી જશે? ($g = 10 \; m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo