બફર દ્રાવણ એ શેનું મિશ્રણ છે?

  • A
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ
  • B
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ
  • C
    નિર્બળ એસિડ અને સંયુગ્મી એસિડ
  • D
    નિર્બળ એસિડ અને સંયુગ્મી બેઇઝ

Explore More

Similar Questions

$100 \ mL$ જલીય દ્રાવણમાં $2 \ g$ એસિટિક એસિડ અને $3 \ g$ સોડિયમ એસિટેટ હાજર છે. જો એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક $1.8 \times 10^{-5}$ હોય,તો દ્રાવણની $pH$ કેટલી થશે?

સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડના સમમોલર મિશ્રણમાં સોડિયમ એસિટેટનો થોડો વધુ જથ્થો ઉમેરવામાં આવે,તો મિશ્ર દ્રાવણની $pH$ .......

Difficult
View Solution

$HNO_{3}$, $KOH$, $CH_{3}COOH$ અને $CH_{3}COONa$ ના સમાન સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણો આપવામાં આવ્યા છે. મિશ્રણ કરવા પર કઈ જોડી(ઓ) બફર બનાવે છે?

$1 \ M$ બેન્ઝોઇક એસિડ $(pK_a = 4.20)$ અને $1 \ M$ $C_6H_5COONa$ ના મિશ્રણનું $pH$ $4.5$ છે. $300 \ mL$ બફર દ્રાવણ તૈયાર કરવા માટે જરૂરી બેન્ઝોઇક એસિડનું કદ કેટલું હશે ($mL$ માં)? $[\log 2 = 0.3]$

Difficult
View Solution

$pK_{a} = 4.2$ હોય,તો $0.027 \ M$ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઇઝ સાથેના ક્ષારના $0.054 \ M$ દ્રાવણ ધરાવતા બફર દ્રાવણનો $pH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo