$m$ દળની એક ગોળી $V_0$ ઝડપથી $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી હલકી સ્પ્રિંગ સાથે જોડાયેલા $M$ દળના બ્લોક સાથે અથડાય છે. જો ગોળી બ્લોકમાં ખૂંપી જાય,તો સ્પ્રિંગમાં થતું મહત્તમ સંકોચન કેટલું હશે?

  • A
    ${\left( {\frac{{{m^2}V_0^2}}{{(M + m)k}}} \right)^{1/2}}$
  • B
    ${\left( {\frac{{Mmv_0^2}}{{2(M + m)k}}} \right)^{1/2}}$
  • C
    ${\left( {\frac{{Mv_0^2}}{{2(M + m)k}}} \right)^{1/2}}$
  • D
    ${\left( {\frac{{m{V_0^2}}}{{(M + m)k}}} \right)^{1/2}}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોલ $A$ ની બોલ $B$ સાથે અથડામણ પછીનો વેગ ............. $m/s$ છે. (સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અને હેડ-ઓન અથડામણ ધારો)

$0.25\, kg$ ના બે દળ એકબીજા તરફ $3\, ms^{-1}$ અને $1\, ms^{-1}$ ની ઝડપે ગતિ કરે છે. તેઓ અથડાય છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. અંતિમ વેગ $ms^{-1}$ માં શોધો.

$m$ દળ ધરાવતો એક પદાર્થ $v$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે અને તેટલા જ દળના અને તેટલા જ વેગ $v$ થી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બીજા પદાર્થ સાથે અથડાય છે અને તેની સાથે ચોંટી જાય છે. અથડામણ પછી સંયુક્ત પદાર્થનો વેગ કેટલો હશે?

એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરો.

$10 \,g$ વજનની અને $300 \,m/s$ ના વેગથી ગતિ કરતી એક ગોળી $5 \,kg$ ના બરફના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. બરફનો બ્લોક લીસી સપાટી પર રાખેલ છે. અથડામણ પછી બ્લોકની ઝડપ ........ $cm/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo