$10\,\Omega$ અવરોધ ધરાવતો એક કેબલ $10000\,V$ પર $250\,kW$ પાવર ઉત્પન્ન કરતા જનરેટરથી વિદ્યુત પાવરનું વહન કરે છે. કેબલમાં વહેતો પ્રવાહ ............. $A$ છે.

  • A
    $25$
  • B
    $250$
  • C
    $100$
  • D
    $1000$

Explore More

Similar Questions

જો એક ઇલેક્ટ્રોન $0.5 \times 10^{-10} \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $5 \times 10^{15} \ Hz$ ની આવૃત્તિ સાથે ભ્રમણ કરતો હોય,તો વર્તુળમાં વહેતો વિદ્યુતપ્રવાહ .................. $mA$ છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \ C$)

પરિપથમાં કેપેસિટર પ્લેટ પરનો વિદ્યુતભાર,સમયના વિધેય તરીકે આકૃતિમાં દર્શાવેલ છે. $t = 4 \, s$ સમયે પ્રવાહનું મૂલ્ય કેટલું હશે? ............... $\mu A$

વાહકમાં પ્રવાહ $i$ (એમ્પીયરમાં) અને સમય $t$ (સેકન્ડમાં) વચ્ચેનો સંબંધ $i=12 t+9 t^2$ છે. સમય $t=2 \,s$ અને $t=10 \,s$ ની વચ્ચે વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો છે ($C$ માં)?

અસમાન આડછેદ ધરાવતા ધાતુના વાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. વાહકની લંબાઈ સાથે કઈ રાશિ/રાશિઓ અચળ રહે છે?

એક ઈલેક્ટ્રોન $10 \, cm$ ત્રિજ્યાના વર્તુળ પર $4 \times 10^6 \, m/s$ ની અચળ ઝડપથી ગતિ કરે છે. વર્તુળ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતપ્રવાહ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo