$3\, cm$ ની મીણબત્તીની જ્યોતને દીવાલથી $3\, m$ દૂર મૂકવામાં આવે છે. એક અંતર્ગોળ અરીસાને દીવાલથી $x$ અંતરે એવી રીતે રાખવામાં આવે છે કે જેથી દીવાલ પર જ્યોતનું પ્રતિબિંબ $9\, cm$ મળે. તો $x$ નું મૂલ્ય......$cm$ છે.

  • A
    $225$
  • B
    $300$
  • C
    $450$
  • D
    $650$

Explore More

Similar Questions

$6 \ cm$ લંબાઈનો એક સીધો ધાતુનો સળિયો $9 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે અરીસાની નજીકનો સળિયાનો છેડો અરીસાના ધ્રુવથી $15 \ cm$ ના અંતરે છે. સળિયાના પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે એક વસ્તુ મૂકવામાં આવે છે. $2$ ની મોટવણી સાથે આભાસી પ્રતિબિંબ રચાય છે. સમાન મોટવણીનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે,વસ્તુને કેટલા અંતરે ખસેડવી પડશે?

Difficult
View Solution

સૂર્ય (વ્યાસ $D$) એ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ આગળ $\theta$ ખૂણો આંતરે છે. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?

ગોલીય અરીસાના કિસ્સામાં,વસ્તુની બાજુએ રચાતા પ્રતિબિંબ અને તેની વિરુદ્ધ બાજુએ રચાતા પ્રતિબિંબ અનુક્રમે કેવા હોય છે?

$30\; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કેટલા અંતરે ($cm$ માં) મૂકવી જોઈએ જેથી તેની વસ્તુ કરતાં ત્રણ ગણી મોટી વાસ્તવિક પ્રતિબિંબ મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo