$C$ કેપેસીટન્સ અને $V$ પોટેન્શિયલ ધરાવતા કેપેસીટરની ઊર્જા $E$ છે. તેને $2C$ કેપેસીટન્સ અને $2V$ પોટેન્શિયલ ધરાવતા બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. તો ઊર્જાનો વ્યય $\frac{x}{3} E$ છે,જ્યાં $x$ = . . . . . . .

  • A
    $45$
  • B
    $8$
  • C
    $2$
  • D
    $19$

Explore More

Similar Questions

$20 \text{ F}$ ના કેપેસિટરને $5 \text{ V}$ સુધી ચાર્જ કરીને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને $30 \text{ F}$ ના અનચાર્જ્ડ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. સિસ્ટમની ઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે ($\text{ J}$ માં)?

$5 \mu F$ કેપેસીટન્સ ધરાવતા બે સમાન કેપેસીટરોને અનુક્રમે $2 kV$ અને $1 kV$ ના પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેમના ઋણ છેડાઓને એકસાથે જોડવામાં આવે છે. જ્યારે ધન છેડાઓને પણ એકસાથે જોડવામાં આવે છે,ત્યારે સિસ્ટમની ઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવે છે. ત્યારબાદ તેને અલગ કરીને સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,શરૂઆતમાં $K_1$ બંધ છે અને $K_2$ ખુલ્લી છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે? ત્યારબાદ $K_1$ ને ખોલવામાં આવે છે અને $K_2$ ને બંધ કરવામાં આવે છે (ક્રમ મહત્વનો છે),તો હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે? [આપેલ છે: $C = 1 \,\mu F$,$C_1 = 6C$,$C_2 = 3C$,$C_3 = 3C$,$E = 9 \, V$]

એક $10 \ \mu F$ કેપેસિટરને $50 \ V$ ના વિદ્યુત સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારીત કરવામાં આવે છે અને બીજા એક વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે,સામાન્ય વિદ્યુત સ્થિતિમાન તફાવત $20 \ V$ બને છે. તો બીજા કેપેસિટરનું કેપેસિટન્સ ........ $\mu F$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo