$C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરનો રિએક્ટન્સ $X$ છે. જો કેપેસીટન્સ અને આવૃત્તિ બમણી કરવામાં આવે,તો રિએક્ટન્સ કેટલો થશે?

  • A
    $2X$
  • B
    $4X$
  • C
    $X/2$
  • D
    $X/4$

Explore More

Similar Questions

એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t) = V_0 \sin(\omega t)$ ને એક આદર્શ કેપેસિટર $C$ ને સમાંતર લાગુ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સ્ત્રોતની આવૃત્તિને શ્રેણી $LCR$ સર્કિટની રેઝોનન્ટ આવૃત્તિ જેટલી રાખીને,જો ત્રણ ઘટકો $L, C$ અને $R$ ને સમાંતર જોડવામાં આવે,તો સાબિત કરો કે આ આવૃત્તિ પર સમાંતર $LCR$ સર્કિટમાં કુલ પ્રવાહ ન્યૂનતમ હોય છે. નીચે આપેલ સર્કિટની દરેક શાખામાં $rms$ પ્રવાહનું મૂલ્ય મેળવો.
આકૃતિમાં ચલિત આવૃત્તિ ધરાવતા $230\; V$ ના સ્ત્રોત સાથે જોડાયેલ શ્રેણી $LCR$ સર્કિટ દર્શાવેલ છે. $L=5.0\; H, C=80\; \mu F, R=40\; \Omega$.

એક કોઈલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $R \ \Omega$ છે. જો કોઈલનું ઇન્ડક્ટન્સ ત્રણ ગણું કરવામાં આવે અને $A.C.$ સપ્લાયની આવૃત્તિ પણ ત્રણ ગણી કરવામાં આવે,તો નવો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થશે?

એક ઇન્ડક્ટર,એક રઝિસ્ટર અને એક કેપેસિટરને $AC$ સોર્સ સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જેમ સોર્સની આવૃત્તિ ખૂબ જ ઓછી કિંમતથી થોડી વધારવામાં આવે છે,તેમ કોનું રિએક્ટન્સ વધે છે?

$L$ ઇન્ડક્ટન્સ ધરાવતી કોઈલનું $AC$ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_L$ છે, જેમાં અસરકારક પ્રવાહ $I$ છે. આ કોઈલ સુપરકન્ડક્ટિંગ મટીરીયલમાંથી બનેલી છે અને તેનો અવરોધ શૂન્ય છે. કોઈલમાં પાવર વ્યય થવાનો દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo