એક કારને સમતલ રસ્તા પર પ્રવેગિત કરવામાં આવે છે અને તે તેના પ્રારંભિક વેગ કરતા $4$ ગણો વેગ પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયામાં કારની સ્થિતિઊર્જા

  • A
    પ્રારંભિક કરતા બમણી થાય છે
  • B
    બદલાતી નથી
  • C
    પ્રારંભિક કરતા $4$ ગણી થાય છે
  • D
    પ્રારંભિક કરતા $16$ ગણી થાય છે

Explore More

Similar Questions

$100\, W$ પાવર ધરાવતી એક ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ વોટર બાથમાં સ્ટિરર ચલાવવા માટે થાય છે. જો મોટરને આપવામાં આવતી ઉર્જાના $50\%$ ભાગનો ઉપયોગ પાણીને હલાવવામાં થતો હોય, તો એક મિનિટમાં પાણી પર થયેલું કાર્ય ગણો. ($J$ માં)

એક હલકા પદાર્થ અને એક ભારે પદાર્થની ગતિઊર્જા સમાન છે. કોનું વેગમાન વધારે હશે?

$(a)$ સરેરાશ પાવરની વ્યાખ્યા આપો. નવેમ્બર મહિનામાં એક ઘરમાં વપરાતી કુલ ઉર્જાની ગણતરી કરો,જેમાં $500\, W$ ના ચાર ઉપકરણો દરરોજ $10$ કલાક માટે વપરાય છે.
$(b)$ મુક્ત પતન કરતી વસ્તુ જમીન પર પહોંચતા અંતે અટકી જાય છે. તેની ઉર્જાનું શું થાય છે?

એક દડાને $10\, m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. જો જમીન સાથે અથડાયા પછી દડાની ઊર્જામાં $40\%$ નો ઘટાડો થાય,તો દડો કેટલી ઊંચાઈ સુધી પાછો ઉછળી શકે ($,m$ માં)? $(g = 10\, m \,s^{-2})$

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
જો આપણે કોઈ પદાર્થની ઝડપ અને દળ જાણીએ છીએ,તો આપણે તેની ગતિઊર્જા શોધી શકીએ છીએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo