એક કાર તેના સમયના અડધા ભાગ માટે $80 \, km/h$ ની ઝડપે અને બાકીના અડધા સમય માટે $40 \, km/h$ ની ઝડપે ગતિ કરે છે. કુલ કાપેલું અંતર $60 \, km$ છે. કારની સરેરાશ ઝડપ $km/h$ માં કેટલી હશે?

  • A
    $60$
  • B
    $80$
  • C
    $120$
  • D
    $180$

Explore More

Similar Questions

એક છોકરો $6\, km$ ના અંતરે આવેલી તેની શાળાએ $2.5\, km/h$ ની અચળ ઝડપે ચાલીને જાય છે અને $4\, km/h$ ની અચળ ઝડપે પાછો આવે છે. તેની મુસાફરી માટેની સરેરાશ ઝડપ $km/h$ માં કેટલી થાય?

એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડ $AB, BC$ અને $CD$ પર અનુક્રમે $v_1, v_2$ અને $v_3$ ઝડપે ગતિ કરે છે. જો $AB = BC$ અને $AD = 3 AB$ હોય,તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી થશે?

એક બસ પ્રથમ એક-તૃતીયાંશ અંતર $10\; km/h$ ની ઝડપે,પછીનું એક-તૃતીયાંશ અંતર $20\; km/h$ ની ઝડપે અને છેલ્લું એક-તૃતીયાંશ અંતર $60\; km/h$ ની ઝડપે કાપે છે. બસની સરેરાશ ઝડપ ........ $km/h$ છે.

"કોઈ કણની ઝડપ શૂન્ય હોય પણ વેગ અશૂન્ય હોય" - આ વિધાન સાચું છે કે ખોટું? સમજાવો.

એક કણ નિયમિત ષટ્કોણ $ABCDEF$ પર સમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. $A$ થી $F$ સુધીની તેની ગતિ માટે સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo