$1$ થી $100$ સુધીની સંખ્યા ધરાવતા $100$ કાર્ડના પેકમાંથી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{5}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{1}{10}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$A$ અને $B$ વારાફરતી સિક્કો ઉછાળે છે,જે પહેલા છાપ (head) મેળવે તે વિજેતા બને છે. જો $A$ રમત શરૂ કરે,તો તેના જીતવાની સંભાવના કેટલી?

Difficult
View Solution

ભૌતિકવિજ્ઞાનમાં નાપાસ થવાની શક્યતા $20\%$ છે અને ગણિતમાં નાપાસ થવાની શક્યતા $10\%$ છે. ઓછામાં ઓછા એક વિષયમાં નાપાસ થવાની શક્યતા કેટલી છે? ............ $\%$

બે ભાઈઓ $X$ અને $Y$ પરીક્ષામાં બેઠા છે. ધારો કે $A$ એ ઘટના છે કે $X$ પરીક્ષામાં પાસ થયો છે અને $B$ એ ઘટના છે કે $Y$ પાસ થયો છે. $A$ ની સંભાવના $\frac{1}{7}$ છે અને $B$ ની સંભાવના $\frac{2}{9}$ છે. તો,બંને પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના કેટલી?

$1, 2, 3$ લાલ રંગમાં અને $4, 5, 6$ લીલા રંગમાં અંકિત કરેલ પાસો ફેંકવામાં આવે છે. ધારો કે $A$ એ ઘટના 'સંખ્યા બેકી છે' અને $B$ એ ઘટના 'સંખ્યા લાલ છે' છે. શું $A$ અને $B$ સ્વતંત્ર છે?

$35$ ટિકિટ ધરાવતી લોટરીમાં,બરાબર $10$ ટિકિટ પર ઇનામ છે. જો યાદચ્છિક રીતે એક ટિકિટ પસંદ કરવામાં આવે,તો ઇનામ ન મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo