$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું રાણી (queen) હોય તેની સંભાવના શોધો.

  • A
    $1/7$
  • B
    $1/13$
  • C
    $2/13$
  • D
    $1/11$

Explore More

Similar Questions

બલ્બને કાર્ટનમાં પેક કરવામાં આવે છે,જેમાં દરેક કાર્ટનમાં $40$ બલ્બ હોય છે. ખામીયુક્ત બલ્બ માટે સાતસો કાર્ટનની તપાસ કરવામાં આવી હતી અને પરિણામો નીચેના કોષ્ટકમાં આપેલ છે:
ખામીયુક્ત બલ્બની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $6$ થી વધુ
આવૃત્તિ $400$ $180$ $48$ $41$ $18$ $8$ $3$ $2$

એક કાર્ટન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું હતું. તેમાં એક પણ ખામીયુક્ત બલ્બ ન હોય તેની સંભાવના કેટલી છે?

$50$ ગુણમાંથી $51$ ગુણ મેળવવાની સંભાવના શોધો.

યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપ વર્ષમાં $53$ રવિવાર હોય તેની સંભાવના ......... છે.

બલ્બને કાર્ટનમાં પેક કરવામાં આવે છે,જેમાં દરેક કાર્ટનમાં $40$ બલ્બ હોય છે. સાતસો કાર્ટનની ખામીયુક્ત બલ્બ માટે તપાસ કરવામાં આવી હતી અને પરિણામો નીચેના કોષ્ટકમાં આપેલ છે:
ખામીયુક્ત બલ્બની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $6$ થી વધુ
આવૃત્તિ $400$ $180$ $48$ $41$ $18$ $8$ $3$ $2$

એક કાર્ટન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તેમાં $4$ થી ઓછા ખામીયુક્ત બલ્બ હોય તેની સંભાવના કેટલી છે?

એક સિક્કાને $50$ વખત ઉછાળવામાં આવે છે,જેમાં $23$ વખત છાપ (head) મળે છે અને $27$ વખત કાંટો (tail) મળે છે. દરેક ઘટના માટે સંભાવનાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo