એક કાર્નોટ એન્જિન જેનું નીચા તાપમાનનું રિઝર્વોયર $7^{\circ} C$ પર છે તેની કાર્યક્ષમતા $50 \%$ છે. કાર્યક્ષમતા વધારીને $70 \%$ કરવી છે. તો ઊંચા તાપમાનના રિઝર્વોયરનું તાપમાન કેટલા ડિગ્રી ($K$ માં) વધારવું જોઈએ?

  • A
    $840$
  • B
    $280$
  • C
    $560$
  • D
    $380$

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો સદિશો $8 \hat{i}-6 \hat{j}$ અને $3 \hat{i}+4 \hat{j}-12 \hat{k}$ હોય,તો તેનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

$\lim _{x \rightarrow 0} \frac{\sin x \sin ^{-1} x}{x^2}$ ની કિંમત શોધો.

રેખા $3y = x + 10$ પર કેન્દ્ર હોય તેવા વર્તુળની અંદર લંબચોરસ $ABCD$ દોરેલો છે. જો $A$ અને $B$ બિંદુઓ અનુક્રમે $(-6, 7)$ અને $(4, 7)$ હોય,તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.

$2\sqrt{2}$ આધાર પર $32\sqrt[5]{4}$ નો લઘુગણક શું છે?

નીચેની જોડીઓમાંથી,કઈ જોડીમાં બંને સંક્રાંતિ ધાતુ આયનો રંગવિહીન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo