એક કાર્ટનમાં $100$ પેન્ટ છે,જેમાંથી $73$ સારા છે,$12$ માં સામાન્ય ખામીઓ છે અને $15$ માં મોટી ખામીઓ છે. મનુ ફક્ત તે જ પેન્ટને નકારે છે જેમાં મોટી ખામીઓ હોય છે. કાર્ટનમાંથી એક પેન્ટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો,પસંદ કરેલ પેન્ટ મનુ દ્વારા સ્વીકારવામાં આવે તેની સંભાવના $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $0.27$
  • B
    $0.85$
  • C
    $0.15$
  • D
    $0.73$

Explore More

Similar Questions

જ્યારે એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે,ત્યારે તેના પર $3$ નો ગુણક મળવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

એક સમતોલ પાસાને એકવાર ફેંકતા બેકી સંખ્યા મળવાની સંભાવના ........... છે.

એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો લાલ અથવા કાળો હોય તેની સંભાવના શોધો. ($/18$ માં)

જો $P(A)$ એ ઘટના $A$ ની સંભાવના દર્શાવતું હોય,તો

બે પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે અને તેના પર આવતી સંખ્યાઓનો ગુણાકાર નોંધવામાં આવે છે. ગુણાકાર $9$ કરતા ઓછો હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo