$x$-અક્ષ પર $x = x_0, x = 3x_0, x = 5x_0, \dots, \infty$ બિંદુઓ પર $+q$ વિદ્યુતભાર અને $x = 2x_0, x = 4x_0, x = 6x_0, \dots, \infty$ બિંદુઓ પર $-q$ વિદ્યુતભાર મૂકેલા છે. અહીં $x_0$ એ ધન અચળાંક છે. જો $r$ અંતરે રહેલા $Q$ વિદ્યુતભારને કારણે વિદ્યુતસ્થિતિમાન $Q/(4\pi\varepsilon_0 r)$ હોય, તો ઉગમબિંદુ પર આ તંત્રને કારણે કુલ વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે?

  • A
    $0$
  • B
    $\frac{q}{8\pi\varepsilon_0 x_0 \ln 2}$
  • C
    $\infty$
  • D
    $\frac{q \ln 2}{4\pi\varepsilon_0 x_0}$

Explore More

Similar Questions

બિંદુ $A$ પરનું સ્થિતિમાન $-3 \ V$ છે અને બીજા બિંદુ $B$ પરનું સ્થિતિમાન $5 \ V$ છે. $5 \ mC$ ના વિદ્યુતભારને $B$ થી $A$ સુધી લઈ જવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

વિધાન $(A)$: જ્યારે કોઈ બિંદુવત વિદ્યુતભાર બીજા વિદ્યુતભારની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે ત્યારે સ્થિત-વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હોય છે.
કારણ $(R)$: બળ અને સ્થાનાંતર સદિશોનો અદિશ ગુણાકાર (dot product) કાર્ય આપે છે.

$5\,C$ ના વિદ્યુતભારને $0.5\,m$ જેટલું સ્થાનાંતર આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં થયેલ કાર્ય $10\,J$ છે. તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .......$V$ હશે.

$x-$અક્ષ પર $x = 1, 2, 4, 8, \dots \, \text{meters}$ પર $q$ મૂલ્યના અને સમાન ચિહ્ન ધરાવતા અનંત વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. તો આ વિદ્યુતભારોના સમૂહને કારણે $x = 0$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$R$ ત્રિજ્યાવાળી ગોળીય કવચ પર વિદ્યુતભાર $Q$ છે. સપાટી પરના બિંદુ $B$,કેન્દ્ર $A$ અને કેન્દ્રથી $R/2$ અંતરે આવેલા બિંદુ $C$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo