ઉગમબિંદુ પર $8 \; mC$ નો વિદ્યુતભાર રહેલો છે. $-2 \times 10^{-9} \; C$ ના નાના વિદ્યુતભારને બિંદુ $P (0, 0, 3 \; cm)$ થી બિંદુ $Q (0, 4 \; cm, 0)$ સુધી,બિંદુ $R (0, 6 \; cm, 9 \; cm)$ મારફતે લઈ જવા માટે થયેલ કાર્ય $J$ માં ગણો.

  • A
    $4.74$
  • B
    $1.27$
  • C
    $6.24$
  • D
    $9.61$

Explore More

Similar Questions

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે પાતળા કેન્દ્રિત પોલા વાહક ગોળાઓ પર અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભારો છે. જો $R_1 < R_2$ હોય,તો કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ $(R_1 < r < R_2)$ વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$4 \ cm$ અને $5 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકોને સમાન સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. જો $\sigma_1$ અને $\sigma_2$ એ બે વાહકો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના અનુક્રમે મૂલ્યો હોય,તો ગુણોત્તર $\sigma_1 : \sigma_2$ કેટલો થાય?

હવામાં $0.2 \ m$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણાઓ $A$ અને $B$ પર દરેક $8 \ \mu C$ ના બે વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. ત્રીજા ખૂણા $C$ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

વોલ્ટેજનો સામાન્ય અર્થ લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $+q, +q, -q$ અને $-q$ વિદ્યુતભારો એક ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે, જેની દરેક બાજુની લંબાઈ $2l$ છે. $+q$ અને $+q$ વિદ્યુતભારોના મધ્યબિંદુ '$A$' પરનું વિદ્યુતસ્થિતિમાન . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo