$2 \, cm$ ત્રિજ્યા ધરાવતા $64$ સમાન ટીપાંઓમાંથી દરેક પર $10^{-9} \, C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમને જોડીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે. તેનું સ્થિતિમાન શોધો.

  • A
    $7.2 \times 10^3 \, V$
  • B
    $7.2 \times 10^2 \, V$
  • C
    $1.44 \times 10^2 \, V$
  • D
    $1.44 \times 10^3 \, V$

Explore More

Similar Questions

$+10\,\mu C, +5\,\mu C, -3\,\mu C$ અને $+8\,\mu C$ ના વિદ્યુતભારોને $\sqrt{2}\,m$ બાજુ ધરાવતા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું હશે?

બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600 \, V$ અને $200 \, N/C$ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય ......... $\mu C$ હશે?

એક ઇલેક્ટ્રોનને $2.5 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે,તો ઇલેક્ટ્રોન દ્વારા મેળવેલી ઉર્જા . . . . . . છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર = $1.6 \times 10^{-19} \ C$)

$R=10 \ cm$ ત્રિજ્યા અને $4 \ nC \ m^{-1}$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી અર્ધ-રિંગના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન $x \pi \ V$ છે. $x$ નું મૂલ્ય . . . . . છે.

કોઈ પણ બળક્ષેત્રનું વર્ણન કરવા માટેની અગત્યની રાશિ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo