એક વિદ્યુતભારીત પદાર્થ સાથે વિદ્યુત ફ્લક્સ $\phi$ સંકળાયેલું છે. હવે આ પદાર્થને એક ધાતુના પાત્રની અંદર મૂકવામાં આવે છે. પાત્રની બહાર વિદ્યુત ફ્લક્સ $\phi$ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $\phi$ જેટલું
  • C
    $\phi$ કરતા વધારે
  • D
    $\phi$ કરતા ઓછું

Explore More

Similar Questions

ગૌસના પ્રમેયનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રને શોધવા માટે ગોળાકાર ગૌસિયન સપાટીનો ઉપયોગ કરવો અનુકૂળ નથી કારણ કે

અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = (2x\hat{i}) \text{ NC}^{-1}$ અસ્તિત્વ ધરાવે છે. $2 \text{ m}$ બાજુવાળો એક સમઘન નીચે આપેલી આકૃતિ મુજબ અવકાશમાં મૂકવામાં આવ્યો છે. સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ .................. $\text{Nm}^2 \text{C}^{-1}$ છે.

ધન વિદ્યુતભાર માટે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દોરો.

$2.0 \; \mu C$ નો એક બિંદુવત વિદ્યુતભાર $9.0 \; cm$ ની ધાર ધરાવતી ઘન આકારની ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલો છે. સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

આકૃતિ ત્રણ બિંદુવત વિદ્યુતભારો $A, B$ અને $C$ ની આસપાસની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે.
$(a)$ કયા વિદ્યુતભારો ધન છે?
$(b)$ કયા વિદ્યુતભારનું મૂલ્ય સૌથી વધુ છે? શા માટે?
$(c)$ આકૃતિના કયા વિસ્તાર અથવા વિસ્તારોમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોઈ શકે? તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ $A$ ની નજીક $(ii)$ $B$ ની નજીક $(iii)$ $C$ ની નજીક $(iv)$ ક્યાંય પણ નહીં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo