એક વીજભારિત કણ તેની સરેરાશ સંતુલન સ્થિતિની આસપાસ $10^9 \ Hz$ ની આવૃત્તિ સાથે દોલન કરે છે. ઉત્પન્ન થતા વિદ્યુતચુંબકીય તરંગો:

  • A
    $3 \times 10^9 \ Hz$ ની આવૃત્તિ ધરાવશે
  • B
    $2 \times 10^9 \ Hz$ ની આવૃત્તિ ધરાવશે
  • C
    $0.8 \ m$ ની તરંગલંબાઈ ધરાવશે
  • D
    રેડિયો તરંગોના વિસ્તારમાં આવે છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ તરંગલંબાઈ પારરક્ત (Infrared) કિરણોની તરંગલંબાઈ દર્શાવે છે?

$X$-કિરણો,$\gamma$-કિરણો અને પારજાંબલી કિરણોની આવૃત્તિઓ અનુક્રમે $a, b$ અને $c$ છે. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

નીચેનામાંથી કયા વિકિરણની આવૃત્તિ સૌથી વધુ છે?

$AM$ રેડિયો તરંગોની આવૃત્તિ રેન્જ કેટલી છે?

સાપ કયા પ્રકારના તરંગોને પારખી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo