$O$ રુધિરજૂથ ધરાવતી માતા અને $A$ રુધિરજૂથ ધરાવતા પિતાના સંતાનનું રુધિરજૂથ નીચેનામાંથી કયું હોઈ શકે?

  • A
    $O$ અથવા $B$
  • B
    $A$ અથવા $B$
  • C
    $O$ અથવા $AB$
  • D
    $O$ અથવા $A$

Explore More

Similar Questions

$ABO$ રુધિરજૂથ માટેના જનીનો કયા રંગસૂત્ર પર આવેલા છે?

મનુષ્યમાં રુધિર જૂથોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?

$ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં શક્ય સ્વરૂપ પ્રકારો (phenotypes) ની સંખ્યા જણાવો.

$B$ રુધિરજૂથ ધરાવતી માતા અને $AB$ રુધિરજૂથ ધરાવતા પિતાના સંતાનમાં નીચેનામાંથી કયું રુધિરજૂથ હોઈ શકે નહીં?

જો માતા-પિતાના રુધિરજૂથ '$A$' અને '$B$' હોય,તો શું બાળકનું રુધિરજૂથ '$O$' હોઈ શકે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo