એક કોડ વર્ડમાં $2$ અંગ્રેજી મૂળાક્ષરો અને ત્યારબાદ $1$ થી $9$ ની વચ્ચેની $2$ ભિન્ન સંખ્યાઓ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે,$CA23$ એક કોડ વર્ડ છે. આવા કુલ કેટલા કોડ વર્ડ બની શકે?

  • A
    $615800$
  • B
    $46800$
  • C
    $719500$
  • D
    $410800$

Explore More

Similar Questions

$^{20}C_1 + 3 ^{20}C_2 + 3 ^{20}C_3 + ^{20}C_4$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

જો $^{56}P_{r+6} : ^{54}P_{r+3} = 30800 : 1$ હોય,તો $r = $

જો $a, b$ અને $c$ એ અનુક્રમે $^{19}C_{p}, ^{20}C_{q}$ અને $^{21}C_{r}$ ની મહત્તમ કિંમતો હોય,તો

Difficult
View Solution

$10$ સફેદ,$9$ લીલા અને $7$ વાદળી દડાઓમાંથી એક અથવા વધુ દડાઓ પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

એક પરીક્ષામાં ત્રણ બહુવિકલ્પ પ્રશ્નો છે અને દરેક પ્રશ્નના $4$ વિકલ્પો છે. વિદ્યાર્થી બધા જવાબો સાચા ન મેળવી શકે તેવા કુલ કેટલા પ્રકાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo