કોપર સલ્ફેટ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્ર દ્રાવણ જે ફૂગનાશક તરીકે વપરાય છે તે કયું છે?

  • A
    ફેહલિંગ દ્રાવણ
  • B
    ફોલિન મિશ્રણ
  • C
    કાર્મિનેટિવ મિશ્રણ
  • D
    બોર્ડો મિશ્રણ

Explore More

Similar Questions

રોગની અસરકારક સારવાર માટે,વહેલું નિદાન અને તેની પેથોફિઝિયોલોજી સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નીચેનામાંથી કઈ મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક ટેકનિક વહેલી તપાસ માટે ખૂબ જ ઉપયોગી છે?

એન્થ્રેકસ,ચિકન કોલેરા અને હડકવા (રેબીઝ) માટેની રસી કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી હતી?

બાળકને ઓરલ પોલિયો વેક્સિન $(OPV)$ અને હેપેટાઈટીસ-$B$ રસીનો પ્રથમ ડોઝ ક્યારે આપવામાં આવે છે?

નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક નથી?

પુખ્ત $Culex$ અને $Anopheles$ ને ... ની મદદથી અલગ પાડી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo