$K^{+}$,$Pt(IV)$ અને $Cl^{-}$ ધરાવતું એક સંકીર્ણ $100\%$ આયનીકરણ પામે છે અને $i = 3$ આપે છે. તો,શક્ય સંકીર્ણ કયું છે?

  • A
    $K_2[PtCl_4]$
  • B
    $K_2[PtCl_6]$
  • C
    $K_3[PtCl_5]$
  • D
    $K[PtCl_3]$

Explore More

Similar Questions

$NO_{3}^{-}$ આયન માટેની રિંગ ટેસ્ટમાં ભૂરી રિંગ બને છે. તે કોના નિર્માણને કારણે છે :-

Difficult
View Solution

નીચેનામાંથી કયું લો-સ્પિન સંકીર્ણ છે?

$Ni^{2+}$ આયનનું અનુમાન ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમનો ઉપયોગ કરીને કરી શકાય છે અને તે ચેરી-લાલ અવક્ષેપ બનાવે છે. આ સંકીર્ણ શેના દ્વારા સ્થિર થાય છે?

એમોનિયા નીચે પૈકી કોની સાથે સંકીર્ણ સંયોજન બનાવશે નહિ?

$X$ એ $[Fe(NH_3)_6]^{3+}$,$[Fe(Cl)_6]^{3-}$,$[Fe(C_2O_4)_3]^{3-}$ અને $[Fe(H_2O)_6]^{3+}$ પૈકી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ આયનમાં $t_{2g}$ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. $V_2O_X$ પ્રકારના વેનેડિયમના ઓક્સાઇડનો સ્વભાવ કેવો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo