એક સંકીર્ણનું બંધારણ $CoBr_2Cl \cdot 4NH_3$ સૂત્રને અનુરૂપ છે. જો વાહકતાના માપન પ્રતિ સૂત્ર એકમ બે આયનો દર્શાવતા હોય,તો તેનું બંધારણીય સૂત્ર શું હશે? સિલ્વર નાઈટ્રેટનું દ્રાવણ $AgCl$ ના તાત્કાલિક અવક્ષેપ આપે છે પરંતુ $AgBr$ ના નહીં.

  • A
    $[CoBrCl(NH_3)_4]Br$
  • B
    $[CoCl(NH_3)_4]Br_2$
  • C
    $[CoBr_2Cl(NH_3)_4]$
  • D
    $[CoBr_2(NH_3)_4]Cl$

Explore More

Similar Questions

$FeSO_4 \cdot (NH_4)_2SO_4 \cdot 6H_2O$ ના એક અણુને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોની સંખ્યા ............... થશે.

Difficult
View Solution

$Ca^{2+}$ આયન સાથે અષ્ટફલકીય સંકીર્ણ બનાવવા માટે કેટલા $EDTA$ અણુની જરૂર પડશે?

નીચેનામાંથી કયો સંકીર્ણ $AgNO_3$ ના જલીય દ્રાવણના વધુ તુલ્યાંક વાપરશે?

સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ (જ્યાં $en$ એ ઇથિલિન ડાયએમાઇન છે) માં તત્વ $E$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:

સંકીર્ણ સંયોજનોમાં,ધાતુ-લિગેન્ડ બંધ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo