પ્લેટિનમ,એમોનિયા અને ક્લોરાઈડનું એક સંકીર્ણ દ્રાવણમાં અણુ દીઠ ચાર આયનો ઉત્પન્ન કરે છે. કઈ રચના આ અવલોકન સાથે સુસંગત છે?

  • A
    $[Pt(NH_3)_4]Cl_4$
  • B
    $[Pt(NH_3)_2Cl_4]$
  • C
    $[Pt(NH_3)_5Cl]Cl_3$
  • D
    $[Pt(NH_3)_4Cl_2]Cl_2$

Explore More

Similar Questions

$NO_2^{-}$ ના પરીક્ષણ માટે નીચેની પ્રક્રિયા કરવામાં આવે છે: $FeSO_4 + NO \rightarrow$ નીપજ. સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી એનાયોનિક સ્ફિયર કોમ્પ્લેક્સ (anionic sphere complex) ઓળખો.

નીચેનામાંથી કયું $CN^{-}$ (સાયનાઇડ) ના વધારા સાથે બે સવર્ગ આંક ધરાવતું સંકીર્ણ બનાવે છે?

મોનોડેન્ટેટ લિગેન્ડ પાસે શું હોય છે?

સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ ફોટોગ્રાફિક ફિલ્મમાંથી અપ્રકાશિત $AgBr$ ને દૂર કરવા માટે સંકીર્ણ બનાવીને કરવામાં આવે છે. સિલ્વરના આ સંકીર્ણમાં,સિલ્વરનો સવર્ગ આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo