એક સમાન ધાતુના તારના બે છેડાઓ વચ્ચે અચળ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. તેમાં કેટલીક ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો નીચેનામાંથી શું કરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા બમણી થાય?

  • A
    તારની લંબાઈ અને ત્રિજ્યા બંને અડધી કરવામાં આવે
  • B
    તારની લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે
  • C
    તારની ત્રિજ્યા બમણી કરવામાં આવે
  • D
    તારની લંબાઈ બમણી કરવામાં આવે

Explore More

Similar Questions

જો આકૃતિમાં $X, Y$ અને $Z$ સમાન લેમ્પ હોય,તો સ્વીચ $S$ બંધ કરવામાં આવે ત્યારે લેમ્પની તેજસ્વિતામાં નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

એક કોષ જેનું e.m.f. $2\, V$ અને આંતરિક અવરોધ $0.1\,\Omega$ છે,તેને $3.9\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. કોષના ટર્મિનલ પરનો વોલ્ટેજ ................ $V$ હશે.

જો $R = 3\,\Omega$ હોય,તો નીચેની આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

આપેલ પરિપથમાં,કોષનો $emf = 10\,V$ અને આંતરિક અવરોધ $= 1\, \Omega$ છે. $4\, \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ બે કોષોના આંતરિક અવરોધો $0.1\,\Omega$ અને $0.3\,\Omega$ છે. જો $R = 0.2\,\Omega$ હોય,તો કોષોની આસપાસનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo