$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી તેમજ વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે. શું આ વિધાન સાચું છે? જો હા,તો આ પ્રતિબિંબો મેળવવા માટે દરેક કિસ્સામાં વસ્તુને ક્યાં મૂકવી જોઈએ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) હા,આ વિધાન સાચું છે.
$1$. વિવર્ધિત આભાસી પ્રતિબિંબ મેળવવા માટે,વસ્તુને લેન્સના પ્રકાશીય કેન્દ્ર $(O)$ અને મુખ્ય કેન્દ્ર $(F_1)$ ની વચ્ચે,એટલે કે લેન્સથી $20 \, cm$ કરતા ઓછા અંતરે મૂકવી જોઈએ.
$2$. વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે,વસ્તુને મુખ્ય કેન્દ્ર $(F_1)$ અને વક્રતા કેન્દ્ર $(2F_1)$ ની વચ્ચે,એટલે કે લેન્સથી $20 \, cm$ કરતા વધારે પરંતુ $40 \, cm$ કરતા ઓછા અંતરે મૂકવી જોઈએ.

Explore More

Similar Questions

લેન્સ (ભિંગ) એટલે શું?

બહિર્ગોળ અરીસા દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં માત્ર એક-તૃતીયાંશ છે. જો અરીસાની કેન્દ્રલંબાઈ $12 \, cm$ હોય,તો બનતું પ્રતિબિંબ ક્યાં હશે?

એક કિરણ ગોલીય અરીસા પર $ACB$ રેખા પર આપાત થાય છે,જ્યાં $C$ એ વક્રતાકેન્દ્ર છે. આ કિરણ કઈ દિશામાં પરાવર્તિત થશે?

તમને $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ આપવામાં આવ્યો છે. વસ્તુનું વાસ્તવિક,ઉલટું અને અત્યંત મોટું પ્રતિબિંબ મેળવવા માટે તમે વસ્તુને ક્યાં મૂકશો? કિરણ આકૃતિ દોરો.

$+5.0 \,D$ પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo