બે અલગ-અલગ પ્રજાતિઓ (genera) વચ્ચેના સંકરણને શું કહેવામાં આવે છે?

  • A
    એકસંકરણ (Monohybrid cross)
  • B
    આંતરજાતીય સંકરણ (Interspecific cross)
  • C
    આંતરપ્રજાતીય સંકરણ (Intergeneric cross)
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

........ માં યલો મોઝેઈક વાઈરસ અને પાવડરી મીલ્ડયુ સામે પ્રતિકારકતા પ્રેરી શકાય હતી.

કઈ ઉષ્ણકટિબંધીય શેરડીની જાત દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે છે,જે જાડું પ્રકાંડ અને વધુ શર્કરાનું પ્રમાણ ધરાવે છે,પરંતુ ઉત્તર ભારતમાં તે સારી રીતે ઉગી શકતી નથી?

'પરભણી ક્રાંતિ' શેની સાથે સંકળાયેલ છે .........

મકાઈમાં,સંકર ઓજસ (hybrid vigour) નો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?

મગમાં, યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિકારકતા શેના દ્વારા લાવવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo