$10 \, cm$ ની ધાર લંબાઈ ધરાવતો એક સમઘન આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પ્રવાહી $A$ અને $B$ ના આંતરપૃષ્ઠ પર સંતુલિત છે. જો પ્રવાહી $A$ અને $B$ ની વિશિષ્ટ ઘનતા અનુક્રમે $0.6$ અને $0.4$ હોય,તો સમઘનનું દળ ................ $g$ છે.

  • A
    $240$
  • B
    $360$
  • C
    $480$
  • D
    $540$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યાનો એક નક્કર ગોળો બે અદ્રાવ્ય પ્રવાહીઓ,જેની ઘનતા $\rho_1$ અને $\rho_2$ $(\rho_2 > \rho_1)$ છે,તેમની આંતર સપાટી પર તરે છે. ગોળાનું અડધું કદ દરેક પ્રવાહીમાં છે. બે પ્રવાહીની આંતર સપાટીથી ઉપરના પ્રવાહી સ્તંભની ઊંચાઈ $h$ છે. ઉપરના પ્રવાહી દ્વારા ગોળા પર લાગતું બળ શોધો (વાતાવરણનું દબાણ $= p_0$ અને ગુરુત્વપ્રવેગ $= g$).

Difficult
View Solution

એક પાત્રમાં પારો (ઘનતા = $13.6 \text{ g/cm}^3$) ઉપર તેલ (ઘનતા = $0.8 \text{ g/cm}^3$) ભરેલું છે. એક સમાન ગોળો તેના અડધા કદ સાથે પારામાં અને બાકીનું અડધું તેલમાં ડૂબેલું રહે તે રીતે તરે છે. ગોળાના દ્રવ્યની ઘનતા $\text{g/cm}^3$ માં કેટલી હશે?

જો ગુરુત્વાકર્ષણ ન હોત, તો પ્રવાહી માટે નીચેનામાંથી શું અસ્તિત્વમાં ન હોત?

જ્યારે સ્પ્રિંગ બેલેન્સ હવામાં સીસાનો ટુકડો લટકાવે છે ત્યારે તેનું રીડિંગ $200 \,gF$ મળે છે. જો હવે સીસાના ટુકડાને તેના અડધા કદ જેટલો બ્રાઈન દ્રાવણમાં ડૂબાડવામાં આવે,તો સ્પ્રિંગ બેલેન્સનું નવું રીડિંગ શું હશે? સીસા અને બ્રાઈનની વિશિષ્ટ ઘનતા અનુક્રમે $11.4$ અને $1.1$ છે. ($gF$ માં જવાબ આપો)

જ્યારે એક બ્લોકને હવામાં સ્પ્રિંગ બેલેન્સ વડે લટકાવવામાં આવે છે ત્યારે તેનું રીડિંગ $60\,N$ છે. જ્યારે બ્લોકને પાણીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે આ રીડિંગ બદલાઈને $40\,N$ થાય છે. બ્લોકની વિશિષ્ટ ઘનતા (સાપેક્ષ ઘનતા) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo