એક ઘનાકાર બોક્સ જેની દીવાલો છિદ્રાળુ છે,તેમાં ${O_2}$ અને ${H_2}$ ના સમાન અણુઓ ભરેલા છે અને તેને એક મોટા શૂન્યાવકાશિત ચેમ્બરમાં મૂકવામાં આવે છે. સમગ્ર સિસ્ટમનું તાપમાન $T$ અચળ રાખવામાં આવે છે. ટૂંકા સમયગાળા પછી બોક્સની બહાર ચેમ્બરમાં જોવા મળતા ${O_2}$ અણુઓના ${v_{rms}}$ અને ${H_2}$ અણુઓના ${v_{rms}}$ નો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\frac{1}{2\sqrt{2}}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $\sqrt{2}$

Explore More

Similar Questions

ઓરડાના તાપમાને $27^{\circ}C$ તાપમાને એક વાયુ માટે $\nu_{rms}$ નું મૂલ્ય $1930 \, m/s$ મળે છે,તો આ વાયુ.......... હશે. $(R = 8.3 \, J/mol \cdot K)$ લો.

વાયુના બે અણુઓની ઝડપ અનુક્રમે $9 \times 10^{6} \ m/s$ અને $1 \times 10^{6} \ m/s$ છે. આ અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ કેટલી હશે?

પાંચ અણુઓની સંબંધિત ઝડપ $1, 2, 3, 4$ અને $5 \ km/s$ છે. તો તેમના rms વેગ અને સરેરાશ વેગનો ગુણોત્તર કેટલો થશે?

જો વાયુનું નિરપેક્ષ તાપમાન $5$ ગણું વધારવામાં આવે,તો વાયુના અણુઓનો r.m.s. વેગ કેટલો થશે?

$27^{\circ}C$ ઓરડાના તાપમાને કોઈ વાયુનો $rms$ વેગ $412 \ m/s$ મળે છે. આ વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo