એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $400 \ J$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપેલી ઉષ્મા ............ $J$ છે.

  • A
    $1100$
  • B
    $1200$
  • C
    $1300$
  • D
    $1400$

Explore More

Similar Questions

$0.08 \text{ kg}$ હવાને અચળ કદ પર $5^{\circ} \text{C}$ સુધી ગરમ કરવામાં આવે છે. અચળ કદ પર હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 \text{ kcal/kg}^{\circ} \text{C}$ છે અને $J = 4.18 \text{ J/cal}$ છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આશરે કેટલો હશે ($\text{ J}$ માં)?

એક મોનોએટોમિક આદર્શ વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે,જેમાં $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. વાયુ દ્વારા થયેલા કાર્યમાં વપરાતી $Q$ નો અંશ કેટલો છે?

અચળ દબાણે અને $27 \ ^\circ C$ તાપમાને રહેલા $0.1 \ mol$ વાયુનું કદ બમણું કરવા માટે જરૂરી કાર્ય = ..... $cal$.

એક મોનોએટોમિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. બાહ્ય કાર્ય કરવા માટે વપરાતી કુલ ઉષ્માની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

$27^{\circ}C$ તાપમાને $1$ મોલ વાયુ ધરાવતા પાત્રમાં એક હલનચલન કરી શકે તેવું પિસ્ટન છે જે પાત્રમાં $1 \, atm$ જેટલું અચળ દબાણ જાળવી રાખે છે. વાયુને $127^{\circ}C$ તાપમાન થાય ત્યાં સુધી સંકોચવામાં આવે છે. થયેલ કાર્ય ........ $J$ છે ($C_P = 7.03 \, cal/mol-K$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo